News & Update for Shree Tragad Soni Members

  • નવરાત્રી મહોત્સવ 2025 ::

*શ્રી ત્રાગડ સોની પ્રગતિ મંડળ સુરત (યુવા પાંખ તથા મહિલા પાંખ) દ્વારા આયોજિત* *નવરાત્રી મહોત્સવ-૨૦૨૫* વર્ષોની પરંપરા, વડીલો ના સંસ્કાર અને સનાતનની સંસ્કૃતિને સાચવી રાખતો, શક્તિ, ભક્તિ અને ઉત્સાહથી ભરેલ નવરાત્રીનો ઉત્સવ, ગુજરાતી ગરબાને સંગ. જગત જનની માં અંબાજીની આરાધના નાં આ પાવન અવસરે, *શ્રી ત્રાગડ સોની પ્રગતિ મંડળ, સુરત (યુવા પાંખ તથા મહિલા પાંખ)* દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવ-૨૦૨૫માં આપ સૌને સહ-પરિવાર પધારવા આમંત્રણ પાઠવવામાં આવે છે. 🗓 *તારીખ : ૦૪ ઓક્ટોબર ૨૦૨૫, શનિવાર .....!!

View More